વિદેશમાં મળેલું દેશી દિલ, ભાગ-૫

(42)
  • 5.2k
  • 10
  • 2.3k

આગળના ભાગમાં તમે વાંચ્યુ કે દુબઇના એરપોર્ટ પર પ્રિયાંશી અને પ્રિયાંશ વચ્ચે પહેલીવાર વાત થાય છે. અને હવે શિકાગોમાં આગળ શુ થાય છે તે આગળ વાંચો....... ------------------------------------------------------------------- અમેરિકાની મધ્યમ પશ્ચિમ મા ઇલિનોસ સ્ટેટમાં આવેલુ શહેર શિકાગો. ૧૮૩૩ માં મિશિગન લેક અને મિસિસિપિ નદીની વચ્ચે સ્થાપવા આવેલુ. શિકાગો અમેરિકાનુ ત્રિજા નંબરનુ સૌથી મોટુ શહેર અને આ એજ શહેર જ્યા આપણા દેશના ગૌરવ એવા સ્વામી વિવેકાનંદજીએ ધર્મસભા સંબોધીને બધાજ લોકોનુ દિલ જીતી લીધુ હતુ. અમેરીકાની અર્થ વ્યવસ્થાનુ સૌથી મોટુ કેન્દ્ર, અહિયા ખેતી ને લગતા સાધનો થી માંડીને ફાઈટર પ્લેન માટેના સાધનો બને છે. મિશિગન લેકના કિનારા ઉપર વસેલુ આ સુંદર શહેર