અંતર ની અભિવ્યક્તિ - ભાગ ૬

  • 4.4k
  • 6
  • 1.6k

 મિત્રો... અંતરની અભિવ્યક્તિ ના પાંચ ભાગમાં તમારો સહકાર આપવા બદલ ખૂબ ખૂબ આભાર ? હવે આ ભાગમાં કેટલીક લાગણીઓ સભર કવિતાઓ સમાવવામાં આવી છે.આશા રાખું છું કે તમને પસંદ આવશે.પગરવદૂર થી સંભળાય છે આ કોનાં પગરવ ?હૈયાની અટારીએ થયો જાણે કલરવ !ઉર મહીં ખિલ્યો આજે વસંત નો વૈભવ ...કેસુડાના રંગે રંગાઈ ને થયું એ ધરવ !અધર પર જામ્યો છે તારા નામનો ગુંજારવ..શું થયો મારા અંતરમાં પ્રેમનો ઉદભવ  ? ડો.સેજલ દેસાઈસુરત?****†"********""""""'વફામારા પ્રેમની શું સાબિતી આપું  ?તારા દિલની ધડકન ને પૂછી  તો જો....મારા સ્નેહની શું સાબિતી આપું ?તારી આંખોમાં છૂપાયેલા આંસુ ને પૂછી તો જો...મારી વફાદારીની શું સાબિતી આપું ?તને આપેલા વચન ને