ડોલ્સ આઇલેન્ડ

(91)
  • 3.6k
  • 16
  • 1.9k

જેન્દ્રો, હરિ,હસમુખ, ભરત અને કાનો પાંચેય મિત્રો હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા હતા. શનિવાર ની રાત્રી એ અથવા આખો દિવસ બહાર રહેવા ની છુટ આપવા માં આવતી. એ દિવસે  બહાર રહેવા ની કોઈ ટાઈમ લિમિટ નો નિયમ નહોતો. માટે કોઈ પણ વ્યક્તિ  રવિવાર ની સવાર સુધી પણ બહાર રહે તો પણ કોઈ ટોકતું નહીં.                          માટે આ પાંચેય મિત્રો તેમના હિસ્ટરી અને મિસ્ટ્રી નામક યુ ટ્યૂબ ચેનલ માટે ખોફનાક,ડરવાની જગ્યાઓ એ જઈ બ્લોગ્સ બનાવતા. તેમના આ બ્લોગ્સ જોનાર પબ્લિક ની સંખ્યા લઘભઘ ત્રીસ થી ચાળીસ લાખ ની હતી. તેઓ આમજ પૈસા