પ્રિતની તરસ ભાગ - ૭

(91)
  • 3.8k
  • 10
  • 2k

બીજા દિવસે સવારે કેન્ટીનમાં તાન્યા, સલોની, નિખિલ,રિષભ સમીરની રાહ જોતા કેન્ટીનમાં બેઠા હતા. તાન્યા:- આ સમીર ક્યાં રહી ગયો? રિષભ:- મારી ફોન પર વાત થઈ. રિહર્સલ હોલમાં છે, આવતો જ હશે. તાન્યાએ વિચાર્યું કે 'સમીર રિહર્સલ હોલમાં અત્યારે એકલો છે. આ જ મોકો છે પોતાના મનની વાત કહેવાનો. આજે તો હું સમીરને કહી જ દઈશ કે હું એને કેટલું ચાહુ છું.'તાન્યા:- હું જઈને બોલાવી લાઉં છું. રિષભઃ- હું જ બોલાવવા જાઉં છું. તાન્યાએ જે વિચાર્યું હતુ તેના પર રિષભે પાણી ફેરવી દીધું. તાન્યા મનોમન બોલી 'આ રિષભ છે ને હંમેશા કબાબમાં હડડી બને છે. પણ કંઈ વાંધો નહિ. રિષભ અને સમીર