પ્રેમની પેલે પાર... ભાગ - ૧૪

(87)
  • 4.9k
  • 12
  • 1.8k

આગળના ભાગમાં આપણે જોયું કે સૌમ્યા ને અભી ટ્રેનમાં ઘરે આવા નીકળે છે. સૌમ્યાને એના પિતાની માંદગીના કારણે લંડન જવું પડ્યું હતું. આ તરફ અભી કહે છે કે એના ને અક્ષીના લગ્ન માટે અક્ષીના પિતાની ના હોય છે. હવે આગળ.. ***** હવે તો થઈ જાય લડાઈ આરપારની! તારા વગરની મારી હયાતી શુ કામની! ચાલ ને અમર થઈ જઈએ પ્રેમની દુનિયામાં, પછી મારે લખવી છે કહાની પ્રેમની પેલે પારની. અભી ટી.સી. આવ્યો એની ફોર્માંલીટીમાં રોકાયો. સૌમ્યાને હવે તાલાવેલી જાગી, અભી ને આકાંક્ષાની વાતોમાં, અભી એ પતાવી બેઠો કે તરત સૌમ્યા બોલી, "અભી પછી શુ થયું? આકાંક્ષાના પપ્પા કઈ રીતે માન્યા તમારા