પૃથ્વી:એક પ્રેમ કથા - ભાગ-28

(140)
  • 4.5k
  • 7
  • 1.8k

ગુફા માથી અવાજ આવ્યો ..... “ હા ભાઈ ...તારી વિશ્વા અહી જ છે ” બધા એ તરફ નજર ઘુમાવી, સામે થી વિશ્વા એમની તરફ આવી. એને જોતાં જ બધા સ્તબ્ધ થઈ ગયા. પૃથ્વી દોડીને વિશ્વા ને ભેટી પડ્યો. આ વખતે ઘણા સમય બાદ પૃથ્વી ના આંખ માં ખુશી અને સંતોષ ના આંસુ હતા.વિશ્વા ના આંખ માં પણ આંસુ હતા. પૃથ્વી : તને અંદાજો નહીં હોય કે આજે હું કેટલા સમય બાદ પૂર્ણ થયો છું.તને ગુમાવ્યા બાદ તો અમારું જીવન જ જાણે નર્ક બની ગયું હતું.જીવિત લાશ ની જેમ અમે અહી થી ત્યાં ભટકાતાં હતા. નંદિની પણ વિશ્વા ની નજીક ગઈ