જીવનમાં ધડાધડ એટલી ઘટનાઓ બનતી ગઈ કે હવે હું એની નોંધ લેવા લાગી.. શારીરિક પીડા તો ચાલુ જ હતી. કોઈ દવાની અસર થતી નહોતી મને બહાર નીકળતા શરમ આવતી મને આજે પણ યાદ છે હું એક રોટલી કરતી હાથ ધોવા જતી એક એક રોટલી કરતી એમ નાક ચાલુ જ રહેતું . કોઈ વાર તો માંથુ પકડી બેસી જતી એક સાથે 25 છીંકો આવતી આવી સ્થિતિ માં પણ રાત દિવસ ભણવામાં મેહનત કરતી .પણ હુ ં જે ધારુ એ થતુ જ નઈ... મારે એમ.એમાં એડમિશન લેવું હતું . ટકા પણ બી.એડ્ માં સારા હતાં.. 90.4