ખીમલી નું ખમીર ભાગ 5

(49)
  • 11.2k
  • 5
  • 7.3k

દસેક મીટર ના અંતરે એક વડલા નું ઝાડ હતું અને એ ઝાડ ની પાછળ થી અવાજ આવતો હોય એવું લાગી રહ્યું હતું. બન્ને વડલા ની બાજુ માં ઉભી ત્રાસી ડોક કરી ને જોયું...દેવ ની આંખો પહોળી થઇ ગઈ. દેવ હાંફળો ફાફળો થઇ ગયો , ' હવે શું કરશું?'ખીમલી ની સામે જોઈ ને બોલ્યો.એક ખુંખાર સિંહ ઘાયલ અવસ્થા માં વડલા ના ઝાડ ની પાછળ પડ્યો હતો , મોઢા માંથી લોહી ના રેગાળા વહી પડતા હતા. આંખો માંથી આંસુ ઓ નો ધોધ લઇ એ માસુમ પ્રાણી તરફળિયા મારતું હતું. એ લોકો નું ધ્યાન એના બાંધેલા પગ પર ગયું. સિંહ ના બન્ને પગ