વીર ફિરોઝાની પ્રેમ  કહાની

(52)
  • 3.2k
  • 17
  • 1.1k

વીર ફિરોઝાની પ્રેમ કહાની સત્ય ઘટના...આ કહાની છે અલાઉદ્દીન ખીલજીની દિકરી ફિરોઝાની અને ઝાલોરના રાજા કાન્હડદેવના પુત્ર વીરમદેવની....ઝાલોરના રાજા કાન્હડદેવને અલાઉદ્દીન ખીલજી એ સંદેશો મોકલ્યો કે તમે દિલ્લી આવો તમારી સાથે મારે મિત્રતાના સંબધ વધારવા છે.ઝાલોરના રાજા કાન્હડદેવે અલાઉદ્દીન ખીલજીનો સંદેશો વાંચી મિત્રતા બનાવવાનું નક્કી કર્યું .પણ રાજા કાન્હડદેવે પોતે નહી પણ તેના વાહલસોયા દિકરા વીરમદેવને દિલ્લી મોકલવાનો નિણઁય કર્યો .સુયઁ હજી ઉગ્યો નોહતો ત્યાં જ વિરમદેવનો ઘોડો દિલ્લી પહોંચી ગયો.અલાઉદ્દીન ખીલજીને જાણ કરી કાન્હડદેવ નથી આવ્યા પણ તેમના પુત્ર વિરમદેવ આવ્યા છે.થોડી વાર અલાઉદ્દીન ખીલજી નિરાશ થઈ ગયા પણ પછી ઉત્સાહમાં આવી કહ્યું સારુ તેમના પુત્ર તો આવ્યા છે ને..તેમની આગતા