પ્રેમ ડાયરી ભાગ - 3

  • 3.3k
  • 6
  • 1.2k

ભાગ 3 તે રોજ વાત કરતાં ફોન પર,ધીરે ધીરે રાત વાતો પણ વધવા લાગી.પ્રેમી પાત્ર મળે કે ન મળે તેની આદત આ દિલ ને જરુર પડી જાય છે,પણ એજ આદત અફીણ સમી ઘાતક નિવડે છે.પણ આ દિલ કોઈ ના પ્રેમ માં પડ્યા પછી હાથ માં રહેતું નથી.એવું આ બંને ના કિસ્સા માં પણ થયું.આ દિલ ને તો જુદા થવું ગમતું નથી.પણ મન મારી બીજી જગ્યા એ પરણે છે,પ્રેમએ એવી લાગણી છે,જે છુપાયે પણ નથી છુપતી.એક ને એક દિવસ ખબર પડી જાય છે,હવે કોલેજ થકી આ વાત ઘર માં પવન વેગે પહોંચી ગઈ.બંને એ જાણે કંઇ અપરાધ ન કર્યો હોય,ત્યાં