કોલેજના બીજા દિવસે પણ સમીરને લેટર મળ્યો. સમીરે ઘરે જઈને લેટર વાંચ્યો. "મારી સમજ પ્રમાણે પ્રેમની કોઈ ચોક્કસ વ્યાખ્યા ન બેસાડી શકાય, કારણ એ’તો અંતરની અનુભૂતિ છે, એક એવો એહસાસ છે જે કદાચ વર્ણવી ન શકાય, પણ જ્યાં પ્રેમ છે ત્યાં બીજી કોઈ વસ્તુનો અવકાશ નથી. તારા મળ્યા પછી મને જે એહસાસ થયો છે એ એવો જ છે, ત્યારે જ સમજાયું કે હું તને અનહદ પ્રેમ કરું છું, તને પ્રેમ કરું છું કોઈ કારણ વગર.एक सुकुन सा मिलता हैतुझे सोचने से भीफिर कैसे कह दूँमेरा इश्क बेवज़ह सा है!કેમ કહું કે...તું દૂર છે મારાથી કારણ...હાથ લંબાવું ને