દ્રૌપદી

(83)
  • 5.3k
  • 15
  • 2.2k

ભારતીય સંસ્કૃતિમાં નારી શક્તિનું પૂજન કરવામાં આવે છે. એવી અનેક વીરાંગનાઓ આ ભૂમિ પર જન્મ લઈ પોતાની વીરતા થકી અમર થઈ છે. આવી વીરાંગનાઓએ ઘર ઘરમાં સંસ્કૃતિ ટકાવવાનું કામ કર્યું છે. આવી જ એક વીરાંગના સામ્રાજ્ઞી એટલે દ્રૌપદી. દ્રૌપદી મહાભારતનું મહત્વપૂર્ણ પાત્ર છે. દ્રૌપદીના જન્મની વાત કરીએ તો તેઓ ધૃપદ રાજાને ત્યાં યજ્ઞવેદીમાંથી દ્રૌપદી અને ધૃષ્ટધુમ ઉત્પન્ન થયા હતા. અને રાજાને એવું વરદાન પણ આપેલું કે બન્ને ધૃપદ રાજાને પિતા તરીકે સ્વીકારશે અને પોતાના જન્મનું રહસ્ય ભૂલી જશે. દ્રૌપદીનું નામ તેના પિતા ધૃપદની પુત્રીના રૂપમાં દ્રૌપદીઅને પાંચાલ દેશના રાજાની