દ્વિમુખી પ્રેમ (ભાગ-7)

(38)
  • 2.9k
  • 1
  • 1.2k

....... ગતાંક થી ચાલું.....ઘણા સમય સુધી પ્રિયા આમ જ રોહનની છાતીમાં માથું નાંખીને રડી રહી. અને રોહન પણ તેનાં માથામાં હાથ ફેરવતો રહ્યો. બંને માંથી કોઈ કઈ ન બોલ્યું. થોડીવારમાં  રોહન એ ઓર્ડર કરેલું ખાવાનું આવી જાય છે. તે ઊઠીને લઈને સર્વ કરીને લઇ આવે છે. અને પ્રિયા ને પ્રેમથી માથે ચૂમીને ઉઠાડે છે. પ્રિયા ની નજર ટેબલ પર પડતાં તેનાં ચહેરા પર હળવી મુસ્કાન આવી જાય છે. રોહન એ તેનું પ્રિય ચાઇનીઝ જમવાનું મંગાવ્યું હતું. અને તે પ્રિયા ને પોતાની બાજુઓ માં જ રાખીને પોતાનાં હાથે જમાડે છે.પ્રિયા થોડી સ્વાસ્થ થતાં તે ફરી રોહન સાથે વાત કરે 8છે.પ્રિયા આંખમાં