નિયતિના લેખ ભાગ-૨

(12)
  • 1.9k
  • 1
  • 721

(પાછલા પ્રકરણમાં ધારાવી ધોરણ-૧૨ માં સારા માર્ક્સએ પાસ થઇ જાય છે ને કૉલેજમાં પ્રવેશ લે છે તેના પછી આગળ શું થાય છે તે હવે જોઈએ) ધારાવી એ પાછળ ફરીને જોયું તો એક સ્માર્ટ યુવક હતો જે તેનું નામ લઇ રહ્યો હતો. ધારાવીએ તેને પોતાનો પરિચય આપવા કહ્યું, તેણે જણાવ્યું કે તે સૌરાષ્ટ્રના એક નાના ગામમાંથી ભણવા આવેલો છે તેણે અહીં કૉલેજની હોસ્ટેલમાં રહેવા માટે એડમિશન લીધું છે, તેણે પોતાનું નામ રૃચિત કહ્યું. ધારાવીને કોઈ ખાસ છોકરાઓ જોડે મિત્રતા હતી નહિ પણ કેમ રૃચિત પ્રત્યે એક અલગ જ ખેંચાણનો અનુભવ થયો. થોડા સમયમાં ધારાવી અને રૃચિત ખાસ