ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - ૪

(51)
  • 4.1k
  • 5
  • 2.8k

ટ્વીન્કલ ને સમજાયું નહીં કે ઝોયા શું કહેવા માંગે છે. પણ ઝોયા એ તેના રુમ નો દરવાજો બંધ કરી દીધો હતો. એટલે ઝોયા તેની સાથે કઈક કરશે એ વિચારી ને ટ્વીન્કલ ને ડર પણ લાગી રહ્યો હતો. આ ડર ટ્વીન્કલ ના ચહેરા પર જોઈ શકાતો હતો.એટલે ઝોયા ટ્વીન્કલ ની પાસે આવી અને ટ્વીન્કલ ને ખૂબ જ પ્રેમ થી કહ્યું કે તારે મારા થી ડરવા ની જરૂર નથી. હું તારી સાથે જે વાત કરવા માટે આવી હતી એ વાત સમજવા માટે તું અત્યારે તૈયાર નથી. એટલે ફરી ક્યારેક આવીશ.આમ કહી ને ઝોયા એ ટ્વીન્કલ ને આંખો બંધ કરવા માટે કહ્યું. ટ્વીન્કલે