રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૧૨

  • 4.2k
  • 4
  • 1.3k

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૧૨ વીકીનું ઓપેરશન ચાલે છે. જેકી, હૅલન અને શાનયા બહાર બેસી વિકી માટે પ્રાર્થના કરી રહ્યા છે અને જીવનની મુશ્કેલ ઘડીમાંથી પાર ઉતારવા પરમ કૃપાળુ પરમાત્માને વિનવે છે ત્યાં જ ડોક્ટર આવે છે. જેકી અને હૅલન ડોક્ટર સાથે મિટિંગમાં જાય છે હવે આગળ. 'પ્લીઝ સીટ. જેકી & હૅલન. ઓપેરશન તો સફળ રહ્યું છે. બ્લડની થોડી કમીના કારણે બ્લડ ચડાયું છે હજી એનેસ્થેસિયાની અસરના કારણે હોશ આવવામાં ૩-૪ કલાક તો થશે જ અને એ હોશમાં આવે એ પછી જ કોઈ નિર્ણય પર પહોંચી શકાય. ઓપેરશનમાં કોઈ અડચણ નથી દેખાઈ પરંતુ જ્યાં સુધી વિકી હોશમાં ના આવે ત્યાં સુધી તો