KING - POWER OF EMPIRE - 19

(129)
  • 3.8k
  • 3
  • 1.8k

(આગળના ભાગમાં જોયું કે ઈન્સ્પેકટર પાવલે શૌર્ય ને ગિરફતાર કરે છે અને રવિ યાદવ ના કહેવા પ્રમાણે તે શૌર્ય ને કોઈ જૂઠાં કેસમાં ફસાવાનું પ્લાનિંગ કરે છે, બીજી તરફ પ્રીતિ શૌર્ય ની જમાનત માટે તેમનાં વકિલ મિસ્ટર દેસાઈ સાથે વાત કરે છે , પરંતુ મિસ્ટર દેસાઈ દિલ્હી મા હોય છે પણ તે પ્રીતિ ને આશ્વાસન આપે છે કે તે કાલ સવારે શૌર્ય ની જમાનત કરાવી આપશે , પ્રીતિ શૌર્ય માટે ચિંતિત થાય છે તો આ તરફ શૌર્ય શાંતિ થી બેઠો હોય છે આ શાંતિ આવનારા કયાં તોફાન નો સંકેત આપે છે આવો જાણીએ) S.P. , ત્રિશા, અર્જુન અને વેદહી ગોવા ના