ટાઈમપાસ - 5

(88)
  • 5.2k
  • 7
  • 1.9k

ભૂત, પ્રેત, ચુડેલ, ડાકણોનો જાગવાનો સમય થઇ ગયો હતો. ઘડિયાળમાં ત્રણના ટાકોર પડયા, રવિ લેપટોપ પર કઈ ટાઈપ કરી રહ્યો હતો. નવી નવલકથા, કે વાર્તા? કલાકો ટાઈપિંગ પછી, આંગળીના વેઢાઓ જવાબ દઈ ચુક્યા હતા. તેણે ક્ષણેક આરામ લેવા તકિયા પર બેઠા-બેઠા જ ટેકો આપી આંખ બંધ કરી.."હૈ રવિ...""હેલ્લો અવન્તિકા..."આખું કલાસ ખાલી હતું. અવન્તિકા રવિની બેનચીસ પાસે આવી બેઠી."શુ કરે છે?""કઈ ખાસ નહિ....""હું શું કહું છું, હવે કોલેજમાં વેકેશન હશે, તું અમદાવાદમાં જ હોઈશ કે પછી?""હું અમદાવાદમાં જ હોઈશ.."તે જાણે શબ્દો ગોઠવી રહી હોય, તેવું લાગતું હતું."તારા કોન્ટેક્ટ નંબર આપીશ...કઈ કામ હોય તો...""ફક્ત કામ હોય તો નહીં આપું, વગર કામે પણ