આસિકા ઘરે આવી ગઈ છે તે તેના ભાભીને મળે છે અને તે ફોઈ બનવાની છે તેવા સમાચાર સાભળીને ખુશ થઈ જાય છે. પછી એટલા માં સંકલ્પ ત્યાં આવે છે...તેના મોઢા પરથી રોનક ઉડી જાય છે....સામે સંકલ્પનુ પણ એમ જ હતુ. નવ મહિના પહેલા ની વાત અલગ હતી..બંને ને અરેન્જ મેરેજ હતા અને એટલા મળ્યા પણ નહોતા છતાં એકબીજા માટે લાગણી હતી. અને થોડો પ્રેમ પણ હતો....પણ હવે વાત અલગ છે. બંને ને બીજા કોઈ અલગ વ્યક્તિ ઓ માટે હવે પ્રેમ છે. વિહાન વિચારે છે સારૂ છે હજુ સુધી સંકલ્પ ની લાઈફમાં બીજું કોઈ આવ્યું નથી...આસિકા હવે તેની સાથે તેનો સુખી