દિલ કા રિશ્તા A love story ભાગ 4

(71)
  • 7.9k
  • 4
  • 4k

( આગળ ના ભાગ માં જોયું કે રોહન રશ્મિ ને ઘરે ડ્રોપ કરી ને પરત ફરતો હોઈ ત્યાં કોઈ કાર આવે છે એમ થી કોઈ છોકરી ઉતરે છે જેને જોતા જ રોહન ના દિલ ટાર ઝનઝણી ઉઠે છે એ છોકરી તો પછી ચાલી જાય છે પણ રાહુલ એના વીશે જ વિચારે છે ત્યાં જ... હવે આગળ) રોહન રસ્તા માં એજ વિચારે છે કે કોણ હતી એ હું તો એને ઓળખતો પણ નથી કે ના એનું નામ કે સરનામું જાણું છું હું એને કઇ રીતે ગોતીશ આવું વિચારતા વિચારતા આવતો હતો ત્યાં જ ફોન ની રિંગ રણકી રોહન એ