માહી-સાગર (ભાગ-૫)

(45)
  • 3.8k
  • 5
  • 1.5k

એણે મને ધાબળો આપ્યો.. અને કહ્યું તમે તો બહુ જ ડરપોક છો મિસ્ટર. અહીંયા રોકાવવાનું કોઈ ખાસ કારણ..? હા.., એક મોટું કારણ છે અને મેં એને મારી દુઃખભરી દાસ્તાન સંભળાવી.. એણે કહ્યું - તમે જરાય ચિંતા ના કરો મારુ નામ માહી છે અને અહીંયા પાસે જ અમારું ઘર છે તમે ત્યાં ચાલો.. મેં કહ્યું ના આજની રાતની તો વાત છે હું મારી રીતે એડજસ્ટ કરી લઈશ.. એણે મને વધારે ડરાવ્યો.. તમને ખબર નથી