સંભવામિ યુગે યુગે ભાગ ૩૫

(61)
  • 3.2k
  • 5
  • 1.6k

પાયલ સોમ ને પાછળથી બોલાવતી રહી પણ સોમ નીકળી ગયો હતો . પાયલ થોડીવાર સુધી રડતી રહી પણ પછી તેણે પોતાનું મન મજબૂત કર્યું અને એક મંત્ર બોલીને બાબા નું આવ્હાન કર્યું . બાબા એ પૂછ્યું શું થયું માતા ? પાયલે બાબા ને બધી વાત કરી . બાબા એ કહ્યું આ તો ખોટું થયું આમાં કોઈ ગડબડ થઇ રહી છે . હું જોઉં છું એમ કહીને ધ્યાન મુદ્રા માં બેસી ગયા . થોડીવાર પછી આંખો ખોલીને કહ્યું કે મારે બાબાજી ને જાણ કરવી પડશે . સોમે ખબર નહિ પોતાની આસપાસ મારુ સુરક્ષાચક્ર હટાવી દીધું છે અને હવે તે મારી