વૈભવ-નિરાલી ની અનોખી કહાની - 8

(59)
  • 3.6k
  • 1
  • 1.7k

" તને કોઈ ચાહે એ મને મંજુર નથી, એ હક ફક્ત મારો જ છે....   તને કોઈ બોલાવે એ મને મંજુર નથી, એ હક ફક્ત મારો જ છે..    તારી સામું પણ કોઈ પ્રેમ થી જોવે એ મને મંજુર નથી, એ હક ફક્ત મારો જ છે.....   તને કોઈ પ્રેમ કરવાનું વિચારે એ પણ મને મંજુર નથી, એ હક ફક્ત મારો જ છે....." (આગળ ના ભાગ મા જોયું કે નિરાલી અને વૈભવ બેસી ને વાતો કરતા હોય છે અને વિશ્વા કાંઇક ષડયંત્ર કરતી હોય છે અને એનાં ભાગ રૂપે જ નાસ્તો લેવા જાય છે હવે શુ ષડયંત્ર છે એ જોઈએ