કિસ્મત કનેકશન, પ્રકરણ ૨૩

(77)
  • 5.4k
  • 12
  • 1.9k

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૨૩નીકી ઉતાવળથી વિશ્વાસના હાથમાંથી ઘરના ડોરની ચાવી લઇ ધીમેથી બોલી, "ધીમી ગતિના સમાચાર, જલ્દી કરને.""શું કહ્યું ...ફરી બોલ.""અરે યાર! જલ્દી કર યાર એમ કહ્યું.બહુ લપ કરે છે.""તને સરપ્રાઈઝ માટે બહુ એકસાઇટમેન્ટ છે નીકી."નીકીએ ફટાફટ ડોર લોક ઓપન કર્યું અને તે બંને ઘરમાં પ્રવેશ્યા અને જોયું તો મસ્ત મજાની વેલેન્ટાઇન કેક ડાઇનીંગ ટેબલ પર ડેકોરેટ કરીને વિશ્વાસની મમ્મીએ મુકી હતી. તેની સાથે એક ચિઠ્ઠી પણ હતી.તે ચિઠ્ઠી નીકી લેવા જતી હતી ત્યાં તેના મોબાઇલ પર મોના આંટીનો કોલ આવે છે અને તે ઉત્સાહી સ્વરે બોલે છે, "હેપ્પી વેલેન્ટાઇન ડે આંટી.""હેપ્પી વેલેન્ટાઇન ડે