પ્રેમ અગન 3

(353)
  • 6.9k
  • 27
  • 5.4k

પ્રેમ અગન:-પ્રકરણ 3 એક તરફ શિવ તો ઈશિતા નાં પ્રેમમાં પ્રથમ નજરે જ પાગલ બન્યો હતો..તો બીજી તરફ શિવ નો નવોસવો બનેલો મિત્ર સાગર એને ઈશિતાથી દુર રહેવાની સલાહ આપી રહ્યો હતો..આ બધાં ની વચ્ચે બસમાં શિવની જોડે ખાલી પડેલી સીટ જોઈ ઈશિતા શિવ જ્યાં બેઠો હતો એ તરફ આગળ વધી. શિવે તો એ વિચારી નજર જ ફેરવી લીધી કે પોતાનાં દિલ ને એક જ નજરમાં લૂંટનાર યુવતી પોતાની બાજુમાં આવીને બેસશે..ઈશિતા શિવ જોડે ખાલી પડેલી સીટમાં બેસવા છેક નજીક પહોંચી ત્યાં એને વટાવીને એક ચાલીસેક વર્ષનાં ભાઈ આવીને શિવની બાજુમાં ગોઠવાઈ ગયાં..એ વ્યક્તિનાં ત્યાં બેસતાં જ ઈશિતા