ઈશ્વર છે જ

(93)
  • 7.1k
  • 12
  • 2.2k

નારદ નગર નામનું એક ગામ હતું. ગામ માં કેશવ આચાર્ય નામનો ભગવાન માં ખુબ જ માનનારો બ્રાહ્મણ એની પત્ની અને એક ની એક દિકરી જોડે રહેતો હતો. કેશવજી ગામ માં આવેલા શિવ મંદિર ની પુજા કરે અને કર્મકાંડ નું કામ કરી મળતી દક્ષિણા માંથી પોતાનુ ઘર ચલાવતા! કેશવજી દયાળુ અને સેવાભાવી વ્યકિત હતા. તેઓ ક્યારેય પણ બીજા ના કાર્ય કરવામાં પોતાનો સ્વાર્થ ના જોતા. હંમેશા એમના મોઢે ભગવાનનું જ નામ હોય! કેશવજી નો રોજનો નિત્યક્રમ સવારે સૂર્યાદય પહેલાં ઉઠી દૈનિક કાર્ય પતાવી મંદિરે સેવા પુજા કરતા અને સાંજ ના સમય મંદિર ના ઓટલે બેસી