આજનો એકલવ્ય

(12)
  • 4.9k
  • 6
  • 1.5k

સૂરજે હજી  વાદળ કેરી ચાદર છોડી ન હતી..છતા આદિવાસી મંજૂર અને  સાથે પાટણવાડિયા સમાજના મંજૂર વર્ગ  ખેતરે પૂગવા આવ્યા હતા..તેંમા સૌથી આગળ પાટણવાડિયા સમાજની રેવા હતી.ને સાથે તેનો મોટો પુત્ર પણ હતો.તે આજે રવિવાર હોવાથી માને ઘર ચલાવવામાં  ટેકો થાય તે આશયથી પહેલી વાર જ ખેતરે મંજૂરીએ આવ્યો હતો.ત્યા રેવા બોલી.:" લો ઉતાવળે પગ ઉપાડો.જો આપડી પહેલા ચતુર પટેલ આવશે.તો ગાળો ભાંડસે. ને બપોરના  તડકોમા પણ કામ કરાવશે.અને અડધો રોજ કાપશે." બેટા જો તારાથી થાય એટલું કરજે..થાક લાગે તો પેલી હમડી હેઠે આરામ કરજે" ..એમ કહેતા રેવાએ કાન્તીની પીઠ પાછળ  ફોટવાળી ને ચાદરના બંને છેડા ખેંચીને  ફડ્કીયા વાળી ગાંઠમારી.ને મા