હમસફર

(36)
  • 2.1k
  • 3
  • 698

નિશા ને આજે પણ મોડું થઈ ગયું હતું. હજી પરી નો નાસ્તો ભરવાનો હતો. નિશાંત નું ટિફિન પણ બાકી હતું. ઘડિયાળ ૮:૧૫ બતાવતી હતી. "અરે, બાપરે! ૧૫ મિનિટ માં પરી ની વાન આવશે. નિશાંત ૯:૦૦ એ નીકળશે ને મારે પણ ૯:૩૦ વાગ્યે નીકળવાનું છે." "મમ્મી મારો યુનિફોર્મ કેમ પ્રેસ નથી? હું સ્કૂલ નઈ જાવ. તું રોજ ભૂલી જાય છે." "અરે નિશા, મારી ફાઈલ ક્યાં છે? કાલે જ આવીને તને આપી હતી કે કબાટ મા સાચવીને મૂકી દેજે. આજે મારું presentation છે." નિશા ડબ્બો ને ટિફિન પેક કરી પરી ના રૂમ માં ગઈ. તેને કબાટ માંથી પ્રેસ કરેલો યુનિફોર્મ આપ્યો. નિશા: