પ્રતિક્ષા - ૨૬

(125)
  • 4.5k
  • 3
  • 1.9k

તે સીધી જ પોતાના રૂમમાં આવી અને રૂમ અંદરથી બંધ કરી દીધો અને ફોન પર નંબર ડાયલ કર્યો.“મને અત્યારે ને અત્યારે અહિયાંથી લઇ જા...”“શું થયું ઉર્વા??”“મને બસ લઈ જા અહિયાંથી અત્યારે જ” કોઈ ના સાંભળે તેમ ઉર્વા બોલી રહી હતી“હું નીકળી ગયો છું. બરોડા ય વટી ગયું છે... શું થયું એ તો કહે”“હું ઉર્વિલના ઘરે છું...” ઉર્વાનો અવાજ ફાટી રહ્યો હતો. તે હેબતાઈ ગઈ હતી“ઉર્વા કામ ડાઉન... પ્લીઝ કામ ડાઉન ડીયર. મને પહેલેથી કહે શું થયું? હું તો તને આંટીના ઘરે જ મૂકી ગયો હતો. શું થયું છે?” રચિત ના શ્વાસ પણ અધ્ધર થઇ ગયા હતા“આ... આ... તારા આંટી ઉર્વિલના