બ્લેક આઈ - 8

(90)
  • 3.9k
  • 3
  • 1.9k

બ્લેક આઈ પાર્ટ 8 તે દિવસ ની તેમની લાઈબ્રેરી વાળી મુલાકાત પછી તો તેમની દોસ્તી નો રંગ એકદમ ગાઢો થઇ જાય. હવે તો બંને ફોન માં પણ વાતો કરવા લાગ્યા હોય છે અને ધીમે ધીમે તેમને સમજાય પણ રહ્યું હોય છે કે ખાલી આ દોસ્તી નથી પણ દોસ્તી થી વધારે છે પણ આ પ્રેમ છે તે હજુ તેમને સમજાયું હોતું નથી . તેઓ confuse હોય છે કે આ પ્રેમ છે કે નહીં .તેમને બંને ને પ્રેમ છે તેનો