રહસ્યમય પુરાણી દેરી (એક સફર) ભાગ-7 (આગળના ભાગમાં જોયું કે બધાની વચ્ચે મણી ડોશી એ ઘા કર્યો અને કરશન ત્યાં જ મૌતને ભેટ્યો, હવે આગળ...) મણી ડોશીએ ધારીયા નો એક ઘા કાર્યો કે "ગામનાં એવાં એક પૂજારી કરશન ભગતનું માથું ધડથી અલગ" ગામનાં બધાં લોકોનાં પગ ધ્રુજવા લાગ્યા આવુ કૃત્ય જોઈને, લોહીના કંઇક છાંટા ઉડીને મણી ડોશીનાં મોઢા ઉપર ઊડ્યા. બાકીનાં ગામનાં લોકો પર છાંટા ઊડ્યા. સફેદ રંગનાં કપડા પર લાલ રંગનું લોહી ઉઠી આવતું હતુ. બધાં નાં શ્વાસ અધર હતા પરન્તુ મણી ડોશી ક્રોધની જ્વાળામાં સળગતી હતી. બીજુ કાંઇ નુકશાન કરે તેં પહેલા જ ગામનાં 3-4 પુરુષો આવીને મણી