હેશટેગ લવ ભાગ - ૧૬

(97)
  • 5.8k
  • 12
  • 2.1k

"હેશટેગ લવ" ભાગ-૧૬સુસ્મિતા સાથે રોજ વાતો કરી એના વિશે જાણવાની મારી ઈચ્છા વધતી ગઈ. ધીમે ધીમે એ પણ એની વાતો મને જણાવવા લાગી. એ જે છોકરાને પ્રેમ કરતી હતી તેનું નામ વિવેક હતું. વિવેક તેના ક્લાસમાં જ હતો. પણ કલાસ કરતાં કૉલેજના મેદાનમાં જ બેસવું તેને વધુ ગમતું.  સિગરેટ અને શરાબનો શોખીન. સિસ્મિતાએ ઘણીવાર એને સિગરેટ અને શરાબથી દૂર રહેવા માટે કહ્યું. શરૂઆતમાં તો સુસ્મિતાની વાત તે માની લેતો અને એ હોય ત્યાં સુધી સિગરેટ ના પીવે. પણ હવે તો સુસ્મિતાની હાજરીમાં પણ એ સિગરેટ ફૂંકતો. મેં સુસ્મિતાને કહ્યું કે "જો આમ હોય તો તું શું કામ એની સાથે સંબંધ