પ્રેમપંખ અને જીવ અને શિવનું મિલન

  • 2.1k
  • 2
  • 821

પ્રેમ એ એક જ વસ્તુ કે વ્યક્તિ જ પુરતો સિમિત નથી,તેને એક જ સંબંધ માં બાંધી રાખવો યોગ્ય નથી,કોઈ ની ખુશી માટે કરેલો ત્યાગ પણ પ્રેમ જ છે, કોઈ ને પામવું એના કરતાં એનાં કરતાં મુક્ત મન સાથે વિસરવા દેવું એ પ્રેમ છે... પ્રેમ ની વ્યાખ્યા દરેક વ્યક્તિ ની એક ન હોય ભેટો, સોગાદો આપવી તે પ્રેમ નથી,સાચા પ્રેમ માં એની કોઈ જરુર હોતી જ નથી.પ્રેમ માં રિસ્પેક્ટ ,કેર, એન્ડ સપોર્ટ આ ત્રણ નું મિશ્રણ એટલે પ્રેમ આ મારી વ્યાખ્યા છે, મારે માત્ર ઓગળી જ જવું છે, અને જેમકે દૂધ માં સાકર ભળી જાય ને દુધ ને