સુગંધ એક યાદ

  • 3.5k
  • 1
  • 1.3k

સુગંધ એટલે માત્ર આપણા માટે એક એવી વસ્તુ કે જેનાથી આપણે ઘણી બધી વસ્તુઓને પારખી અથવા તો તેને મહેસુસ કરી શકીએ છીએ પણ સુગંધ દ્વારા આપણે ઘણી બધી તેવી વસ્તુઓ છે કે જેને મહેસુસ કરી ને પણ આપણી અંદર ઉતારીએ છીએ સુગંધ એટલે માત્ર એક એવો દરિયો કે જેના દ્વારા આપણે દરિયાને ખોબામાં તો લઇ નથી શકતા પણ તેને મન ભરીને મનની અંદર માણી શકીએ છીએ. સુગંધ ઘણા અલગ-અલગ પ્રકારની હોય છે. ઘણા લોકોને તેને અલગ-અલગ રીતે મહેસુસ કરતા હોય છે. અને તેને માણતા હોય છે. પણ ક્યારેય એવું સાંભળ્યું છે, કે સુગંધ દ્વારા પણ આપણે આપણી યાદો પણ તાજી કરી