મારા વિચારો

(15)
  • 8.1k
  • 7
  • 1.6k

*મારો વિચાર* ::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::: પ્રેમ,આદર ભાવથી આગળ વધીએ, ભગવાનમાં આપણે માનતા થઈએ, પાસે પાસે ભલે થતું બધું ખોટું ! આવે પાસે એમની મદદ આપણે કરીએ ! પત્થર દિલને પણ આવકારો આપીએ, દુશ્મનને પણ મીઠો જવાબ આપીએ ! જઘડાને ધીમે ધીમે પતાવતા થઈએ, ચાલોને મનમાં આપણે આવા વિચારો કરીએ ! કોઈના અશ્રુઓને સ્વાર્થ વગર લુછીએ ! કોઈના દુઃખમાં પૂરતો આપણો સાથ આપીએ, એકલા હોવા છતાં પણ સારું બીજાનું ઈચ્છીએ ! પ્રભુ પર શ્રદ્ધાથી થોડા આપણે આગળ આવીએ. મંઝીલના રસ્તે આપણે ચાલતા હવે થઈએ, જે આપણું છે એમને પામતા શીખીએ, ભલે લઈ જતા આપણી પાસેથી આપણું ! ભગવાનના શરણે એ બધાને રાખતા થઈએ.