મન એક અધૂરું સપનું

  • 3k
  • 2
  • 807

રજવાડી મહેલમાં શોભતો એક જરૂખો જ્યાં વત્સલા અને નિર્ભય ઉભા ઉભા ડૂબતા સૂરજ ની સંધ્યા ને નીરખી રહ્યા હતા..અને મૌન વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી હતી. મન મા એક અજંપો અને એક તરવરાટ પણ હતો .કઈ સમજાતું ન હતું કે આ શું થઈ રહ્યું છે. શુ કરવું ન કરવું એ સમજી શકાય તેમ ન હતું. નિર્ભય સુ વિચારે છે? જે તું વિચારે છે .તો સુ કોઈ બીજો રસ્તો નથી? તને કોઈ રસ્તો દેખાઈ રહ્યો હોય તો કહે.મને તો કઈ નથી સૂઝતું કે શું કરવું. સમજાતું તો મને પણ નથી વત્સલા .પણ .પણ શું ?આપણે હજુ વિચાર કરવો જોઈએ. વિચાર કર્યા છે