બડે પાપા - નવલકથા - પ્રકરણ 7 - રંજનકુમાર દેસાઈ

(12)
  • 3.8k
  • 4
  • 1.5k

હોળી - ધુળેટીના દિવસે બધા હોળી રમી રહ્યાં હતા . એકમેકને રંગ લગાડતા હતા . ભાવિકા અને નિરાલી  પણ હોળી ખેલી રહ્યાં હતા . સત્યમ સાઇડમાં ઊભો રહી  તેમની રમત નિહાળી રહ્યો   . હતો  . તે હોળી ખેલતો નહોતો છતાં  સુહાનીએ  આવીને તેને