વીજી બોર્ડ – એક ભયાવહ ભૂત કથા - 4

(130)
  • 6.7k
  • 2
  • 2.7k

(પ્રણવના નાના ભાઈ સાથે સોશિયલ મીડિયા થ્રુ મારે કોન્ટેક થાય છે. તે પ્રણવના ઘરે આવ્યા પછી તેના બદલાયેલા વર્તન વિશેની આખી ઘટનાનો ચિતાર મને જણાવે છે. આખી ઘટના ત્રણેય કઝિન્સને કહ્યા બાદ પણ, નિધિ પેરાનોર્મલ ઘટનાઓ વિશે માનવા તૈયાર થતી નથી. પેરાનોર્મલ ઘટનાઓના અનુભવ માટે હું તેને એક પ્રયોગ કરવા વિશે કહું છું...) હવે આગળ..., બીજા દિવસે સવારે અમે ચારેય કઝિન્સ તૈયાર થઈ, ચા-નાસ્તો કરી બીજા ફ્લોરની બાલ્કનીમાં પાંચ મિનિટ માટે ભેગા થયા. “તો નિધિ,” મેં સસ્મિત બંને ભ્રમરો ઉછાળી, “...શું વિચાર્યું તે?” તેણે ઊંડો શ્વાસ ખેંચ્યો. ડાર્ક ચેરી લિપસ્ટિકનો ઢોળ ચડાવેલા તેના હોઠ નર્વસ મુસ્કુરાયા, “વેલ... હું