એક હતી સંધ્યા - 7

(33)
  • 3.9k
  • 2
  • 1.5k

પ્રકરણ-7 નવા જીવનની શરૂઆત મારું નશીબ મારા સાથે કેવી-કેવી રમત રમી રહ્યું હતું ! મેં સ્વપ્નમાં નહોતું વિચાર્યું કે મારી બહેનનો પતિ મારા પ્રેમમાં પાગલ બની જશે. જે દિવસે વિશ્વાસે મારી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મુક્યો ત્યારે મારે એક નિર્ણય લેવાનો હતો. મારા કારણે મારા પરિવારે પહેલાથી જ ઘણું દુઃખ ભોગવ્યું હતું, હું વધુ તેઓને દૂખી કરવા નહોતી માંગતી. મને એ પણ ખ્યાલ હતો કે વિશ્વાસ જેવો જીવનસાથી મને હવે આ જન્મારામાં તો નહિ જ મળે. પરંતુ મારી બહેનની ખુશીઓ ચગદોળી મારે મારા સ્વપ્નના મહેલો નહોતા બનાવવા. એ દિવસે મેં એક નિર્ણય કર્યો. રાત્રીના