એવરગ્રીન ફ્રેન્ડશીપ - 6

(36)
  • 3.7k
  • 5
  • 1.5k

એવરગ્રીન ફ્રેન્ડશીપ - 6 મારે તને એક વાત કહેવી છે.. વૈશ્વનું આ વાક્ય સાંભળીને મારા ધબકારા વધી ગયા, જનરલી જ્યારે છોકરાના મોઢેથી આ વાક્ય નીકળે એટલે પછીની ક્ષણે એ છોકરીને પ્રપોઝ કરે જ. હા બોલ ને હું માત્ર એટલું જ બોલી શકી. જો મને નથી ખબર તને આ વાત સાંભળીને કેવું લાગશે પણ પ્લીઝ તું ખોટું ના લગાડતી, મને નથી ખબર તને ગમશે કે નહીં પણ.. જે કેવું હોય તે ક્લિયર કે ને વૈશ્વ, વાત ને આમ ગોળ ગોળ નહિ ફેરવ પ્લીઝ.. એની વાતો સાંભળીને મારી હાર્ટબીટ એકદમ વધી ગઈ હતી. હમણાં એક મુવી આવ્યું છે તો તું