બ્લાઇન્ડ ગેમ - ૧૬ માસૂમ ચિત્કાર

(82)
  • 3.6k
  • 8
  • 1.7k

બ્લાઇન્ડ ગેમ (સસ્પેન્સ-રોમાંસ-થ્રિલર નવલકથા) (પ્રકરણ-૧૬ : માસૂમ ચિત્કાર) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com ----------------------- (પ્રકરણ-૧૫-માં આપણે જોયું કે... આગલે દિવસે જ પોલીસ-સ્ટેશનમાંથી રિહાઈ મળી જતાં કુરેશી અચાનક ગાયબ થઈ જાય છે. એમને શોધતા નવ્યા-અરમાન-અર્પિતા દાંડીના દરિયાકિનારા તરફના એક નિર્જન મકાન સુધી આવી પહોંચે છે. દીવાલ ઉપર જામેલા લોહીના ડાઘ જોઈને કુરેશીની નજર સમક્ષ પોતાનો કષ્ટકાળ તથા નરગીસ પુનર્જીવિત થઈ ઊઠે છે. અને ઓચિંતી જ આવી ચઢેલી પોલીસ પલટન દ્વારા એમને ઇન્સ્પેકટર જસપ્રીત સિંઘના કતલના ઈલ્ઝામમાં ગિરફ્તાર કરી લેવામાં આવે છે... હવે આગળ...)‘તમને ઇન્સ્પેકટર જસપ્રીત સિંઘના કતલના ઈલ્ઝામમાં ગિરફ્તાર કરવામાં આવે છે, મિ.