સત્ય ઘટના...

(42)
  • 7.1k
  • 4
  • 1.7k

                 વેકેશનમાં રહેવા અમે ગામ જતા મજા આવતી ત્યાં બધા ભેગા થતા.              આજે આ કાકીનું મોં એમ લાલચોળ કેમ થયું હશે એ બધા જોઈ રહ્યા.         ને કાકાની આંખો પણ લાલચોળ લાગતી હતી. કઈ થયું જ હશે એમ બધાએ તર્ક લગાવ્યો.        હાંફળી ફાંફળી કાકી રસોડામાં જઈ ચા બનાવી લાવી કાકાને આપી.ને પોતે પીધી.      હજી કોઈ પૂછસે એ પહેલા સુઈ ગયાં ને આ બાજુ કાકા પણ જ્યાં બેઠાં હતાં ત્યાં જ સુઈ ગયાં.        ઘરના બધા ઉઠે ત્યારે વાત કરશે એમ વિચાર્યું