મામા નું ઘર કેટલે તો દિવો બળે એટલે... આપડે બધા નાના હતા ત્યારે જેવી પરીક્ષાઓ પુુુરી થઈ જાય. અને ઉનાળુ વેકેશન પડે એટલે આપણે સૌથીપહેલાં આપણે ને મામા નું ઘર સાંભળે. આપડી સાથે સાથેઆપડી બા (મમ્મી) ને પણ પોતાનું પીયર વતન જ્યાં તેઓએ પોતાની સરખીસહેલીઓ સાથે મજાનું બાળપણથી માંડીને જુવાની ગુજારી હોય.તે યાદ આવે એટલે બા પણ બધી તૈયારીઓ આગલાં દિવસે કરી લે.મામા ના ઘેર જવાની લાહ્યમાં તો આખી રાત ઉંઘ ના આવે અને વિચારો આવ્યા કરે કે કાલે તો એ મામા ના ઘરે