અધૂરો શ્વાસ

  • 3.6k
  • 2
  • 1.1k

ભૂલી આખી દુનિયા મારી,ખોવાઈ છું તારા જ શ્વાસમાંરહી છું જ્યારે જ્યારે એકલીમળ્યો છે તારો સાથ એકાંતમાં..અરે યાર  ક્યાં છે તું??આવને મારી સામે ....આવી તે કેવી નારાજગી યાર...ક્યાં છે યાર બહાર આવને..બસ હવે નહી મૂકું તને એકલો માફી માંગુ છું મારા આં બે હાથ જોડી.પ્લીઝ આવ ને તું પાછો...ચલ ને ફરી જઈએ એ દરિયાકિનારે,ફરી મુસાફરીમાં તું મારો હમસફર બન ફરી એ લોંગ ડ્રાઈવ કરીએ..ઓ હેલો....ક્યાં છે તું યાર આવ ને મારી સામે....ઓય તમને કોઈને ખબર છે ક્યાં છે એ શોધી આપણે યાર મે મારા રૂમમેટ ને પૂછ્યું કાલે રાત થી ગાયબ છે યાર...મને નથી ફાવતું એના વગર ખબર છે ને તમને...જોને જરા