રહસ્યમયી સ્થળો

(74)
  • 4.8k
  • 8
  • 1.7k

મજબૂત કાળજા ધરાવતાં લોકો જ આ સ્થળે આવી શકે છે!આજે આપણે એવા ડેસ્ટિનેશન અથવા સ્થળની વાત કરવાના છે જ્યાં મજબૂત કાળજા ધરાવતાં લોકોને જ એન્ટ્રી લેવાની સલાહ અપાઈ છે. તેમછતાં, જો કંઈ નવું જાણવાની અને જોવાની ઉત્કંઠા હોય તો આ સ્થળોએ મોજ ખાતર પણ એક વાર જઈ શકાય છે. આજે આપણે અહીં એવા જ એડવેન્ચરથી પ્રચૂર એવા સ્થળોની અંદર ઝાંકવાના છે જે રોમાંચની સાથે થોડો ભય અને અચરજ પણ ઉતપન્ન કરશે.સાળંગપુર હનુમાનબોટાદમાં આવેલ સાળંગપુરનું પ્રખ્યાત કષ્ટભંજન હનુમાન મંદિરનું નામ એડવેન્ચર સ્થળોની યાદીમાં આવે છે. ૧૭૦ વર્ષ જુના આ મંદિરની સ્થાપના ભગવાન સ્વામિનારાયણના અનુયાયી ગોપાલાનંદ સ્વામીએ કરી હતી. જેની ગણના એક