શિકાર। - પ્રકરણ ૧૧

(28)
  • 3.9k
  • 3
  • 1.8k

                                    શિકાર                                  પ્રકરણ  ૧૧આકાશ વાસ્તવમાં  આવ્યો  ,"કાંઇ  નહીં ,એક મસ્ત  વાત  યાદ  આવી  ગઇ  પણ  એ પછી અત્યારે  ચલ તનિષ્કમાં.. ""ના !આકાશ, એવાં  ખોટા  ખર્ચા  નથી  કરવા... ""એ તું  દોઢીનો  થા  માં , ખોટા  ખર્ચા  વાળી!!  આ તો  તારૂં લેણ છે યાદ  છે તારી  ઘડીયાળ ના મેં ભુક્કા બોલાવી દીધાં  હતાં? ""હા! પેલી  શિલ્પા વાળી  ઘડીયાળ.." "હા! એ શિલ્પા  યાદ  આવી  એટલે  જ હસી  પડ્યો  હતો  ને  તારી  બર્થડે