ગરુડ પૂરાણ

(278)
  • 13.8k
  • 57
  • 5.4k

ગરુડ પૂરાણ મુજબ ૧૦૦ સાચુ છે : મૃત્યુ બાદ શું થાય ? મૃત્યુ બાદ જીવન છે ? શું મૃત્યુ પીડા દાયક છે ? પૂન:જન્મ કેવી રીતે થાય ? મૃત્યુ પામ્યા બાદ જીવાત્મા ક્યાં જાય છે ?■ આવાં પ્રશ્નો આપણા મનમાં આવે ત્યારે જ આવે...જ્યારે -આપણા કોઈ સ્વજનનું મૃત્યુ થયું હોય !■ આવા સમયે આપણે વિચારીએ છીએ કે - તે વ્યક્તિ સાથે આપણો સંબંધ પૂર્ણ થઈ ગયો ? ■ શું આપણે તે વ્યક્તિને ફરી કદી પણ નહીં મળી શકાય ?આપણા આ બધા પ્રશ્નોનો ઉત્તર - આપણા પ્રાચીન 'ગરુડ - પૂરાણ' માંથી મળશે :-ચાલો આજે આપણે સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ...■ મૃત્યું એક રસદાયી