બડી ખબર

(28)
  • 4.3k
  • 2
  • 1.3k

“બડી ખબર.” અર્જુન ઘરેથી નોકરી ઉપર જવા માટે બાઈક લેઈને નીકળતો હતો ત્યારે બાય બાય કરવા એની પત્ની બહાર ગેટ સુધી મુકવા આવેલી. આ સમયે પડોશમાં રહેતા સુસીલાબેન રોજીની જેમ આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. અર્જુન રોજ ઘરમાંથી બહાર નીકળીને રોજ પૂર્વ દિશા તરફ જતો, કારણ કે એ જ્યાં નોકરી કરતો હતો તે તેના ઘરથી પૂર્વ દિશા તરફ હતું. પણ આજે બન્યું એવું કે અર્જુનને વિમલ ખાવી હતી એટલે એણે વિચાર કર્યો કે પશ્ચિમ દિશામાં આવેલી દુકાને થી વિમલ લઈને તે નોકરી ઉપર જતો રહેશે.. તો ફાઈનલી અર્જુને એની પત્નીને બાય બાય કરીને બાઈક પશ્ચિમ દિશા તરફ હંકારી.. આ