ટીપરી

  • 4.1k
  • 1
  • 1.2k

ટીપરીની ખૂબ યાદ આવે છે. આ અમારા ઘરના સભ્ય જેવી છે. તેનો ઝૂરાપો અનુભવાય છે. ટીપરીએ અમારા ઘરના ઘોડામાં વાસણો વચ્ચે રાજ ભોગવતી રાણીની જેમ શોભતી આજે એ ક્યાં હશે? તેવા પ્રશ્ન અમસતા મનમાં ઉભા થાય છે. આ ટીપરી એ અમારા માટે તો બાળપણમાં અક્ષયપાત્ર જ જાણે પણ, એને ફક્ત હીના એટલે મારા મોટા બહેન એ જ ઉતારે અને તેમાંથી તે અમને પાંચપૈસા દશકો,.વિસકો,પચ્ચીસપૈસા જે હોય તે આપી શકે . વડદલા મારા ગામના ઘરમાં અમે રેહતા ત્યાં અમે શાળાએ જવા તૈયાર થયે ત્યારે આ ટીપરી બેન ઉતારી પોતે તેેમાંથી જોઈતા પૈસા લે અને અ