પ્રસ્તાવના (આનંદ ગજ્જર અને નિકિતા પટેલના સંયુક્ત પ્રયાસ દ્વારા વાચકમિત્રો સમક્ષ એક કાલ્પનિક સ્ટોરીની રજુઆત કરવામાં આવી છે. હું તારી યાદોમાં એક લવ સ્ટોરી છે જેમાં અંશ અને અદિતિની વચ્ચેના અનકન્ડિશનલ લવની સફર ઉલ્લેખવામાં આવી છે. અમે આશા રાખીએ છીએ કે વાચકમિત્રોને આ સ્ટોરી જરૂરથી પસંદ આવશે.)◆◆◆◆◆(ગયા ભાગમાં આપણે જોયું કે અંશ અને અદિતિ વચ્ચે મિત્રતા થાય છે. અદિતિ અંશને એની ગર્લફ્રેન્ડ વિશે પૂછે છે અને જવાબમાં અંશ ના કહે છે. અદિતિ અંશને સિગરેટ પિતા જોઈ જાય છે અને ગુસ્સે થાય છે. અંશ અદિતિને મનાવી લે છે અને સિગરેટ છોડી દેવાનું પ્રોમિસ આપે છે. એકવાર રિયા અંશને ભેટી પડે છે